💥 બરોડા તિરંગા ડિપોઝીટ્સ સ્કીમ
હાલમાં ડિજિટલ ક્રાંતિ ચાલી રહી છે, ઝડપથી બદલાતા વર્તમાન યુગમાં નાગરિકોએ પૈસાની બચત કરવી જરૂરી બની ગયું છે, બચત કરેલી રકમ પર સુરક્ષિત રહે તે ખૂબ અનિવાર્ય છે સાથે સાથે બચત રકમ પર સારું અને આકર્ષક વળતર મળ્યા તે પણ ખૂબ જરૂરી છે, દેશમાં મોટાભાગની બેંકોએ માટે સારું વ્યાજ આપે છે, અને તમારા નાણાં સુરક્ષિત પણ રહે છે મિત્રો આજે આપણે આ આર્ટિકલમાં બરોડા તિરંગા ડિપોઝીટ્સ કેમ વિશે વધુ માહિતી મેળવીશું.
👉 બરોડા તિરંગા ડિપોઝિટ યોજના
આપણા દેશમાં ઘણી રાષ્ટ્રીય કૃત બેંકો આવેલી છે બેન્ક ઓફ બરોડા દ્વારા પેન્શન લોન પણ આપવામાં આવે છે આ ઉપરાંત બેન્ક ઓફ બરોડા દ્વારા તેમના ગ્રાહકો માટે એક બચત સ્કીમ ચાલુ કરેલી છે, જેનું નામ છે બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ આ સ્કીમ જમા પૈસા પર વધારે વ્યાજ આપે છે, સુરક્ષા અને સારું વળતર પણ આપે છે, આ ઉપરાંત બીજા લાભો પણ આપે છે જેના વિશે આર્ટીકલ દ્વારા બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ માં વિગતે માહિતી અહીં મેળવીશું માટે દરેક વાચક મિત્રોને નમ્ર વિનંતી છે કે આર્ટિકલ ને અંત સુધી અવશ્ય વાંચે અને જરૂરી માહિતી હોય જેથી આગળ શેર કરે
👉 બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ શું છે ?
બરોડા બેંકની આર ડીપોઝીટ સ્કીમમાં ગ્રાહક બે સમયગાળા માટે પૈસા જમા કરાવી શકે છે 444 દિવસ અને 555 દિવસ માટે સ્પેશિયલ ટર્મ ડિપોઝીટ રજૂ કરવામાં આવી છે bob બેંક દ્વારા તેમના ગ્રાહકો માટે એક નવી યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે 15 ઓગસ્ટના બીજા દિવસે આઇસ્ક્રીમ બહાર પાડેલી હતી આ સ્કીમમાં ગ્રાહકોએ સ્પેશિયલ ડોમેસ્ટિક રીટેલ ટર્મ ડિપોઝીટ સ્કીમ હેઠળ જમા પૈસા પર વ્યાજ મળશે બીઓબી અનુસાર આ સ્કીમ હેઠળ બેંકમાં જમા પડેલા પૈસા પર 6 ટકા વ્યાજ મળશે ત્યાં જ સિનિયર સિટીઝન નાગરિકોને વધુમાં વધુ 0.50 ટકાનું વધુ વ્યાજ આપવામાં આવશે સાથે જ નોંધ કે પેબલ જમા કરતા હોય 0.15% થી વધારે વ્યાજ મળશે
👉 કેમ હેઠળ મળવા પાત્ર લાભો
આ સ્કીમ હેઠળ ઘણા બધા લાભો મળશે જેમાં ઊંચા વ્યાજ ધરો સુરક્ષિત રોકાણ તથા સારું વળતર જેમાં લાભો મળશે જે નીચે મુજબ છે
Bank of Baroda અનુસાર આ સ્કીમ હેઠળ જમા રૂપિયા પર 6 ટકા વ્યાજ મળશે
નોન કેબલ જમા કરતા અને ઝીરો પદ 15% થી વધારે વ્યાજ મળશે
બરોડા તિરંગા ડિપોઝીટર સ્કીમ હેઠળ 444 દિવસની એફડી પર 5.75% વ્યાજ મળશે
555 દિવસની એફડી પર તમને છ ટકા વ્યાજ મળશે તે જ સમયે વરિષ્ઠ નાગરિકોને આ યોજના હેઠળ વધુ વળતર મળશે આ સ્કીમ હેઠળ તમને 0.50 ટકા વધુ વ્યાજ મળશે
સિનિયર સિટીઝન નાગરિકોને 444 દિવસની એફડી પર 6.25% અને 555 દિવસની એફડી પર 6.50 ટકા વ્યાજ મળી રહ્યું છે
બરોડા તિરંગા ડિપોઝીટર સ્કીમ 31. 12. 2022 સુધી બીઓબીની તમામ શાખાઓમાં લાગુ પડશે માટે તાત્કાલિક દરેક લોકોએ આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તો નજીકની બીઓબી શાખા નો સંપર્ક કરવો.
👉 સ્કીમનો લાભ લેવા માટેની પાત્રતા
પોતાના નામનો એકાઉન્ટ બેંક ઓફ બરોડા શાખામાં હોવું જોઈએ
સંયુક્ત બેંક એકાઉન્ટના કિસ્સાઓમાં પણ લાભ મળશે
કોઈપણ સંસ્થાઓના નામ પર જે બેંકના નિયમો અનુસાર ટર્મ ડિપોઝિટ ખાતું ખોલવા માટે પાત્ર છે
👉 બીઓબી તિરંગા ડિપોઝિટ સ્કીમ યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
આ યોજનાનો લાભ લેવા માટે તમે ઓનલાઇન અરજી કરીને પણ મેળવી શકો છો જેના માટે તમારે નીચે આપેલા અમુક પગલાં અને અનુસરવાના રહેશે જે આ મુજબ છે
Bank of Baroda તિરંગા ડિપોઝીટ સ્કીમ માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી
આધાર કાર્ડ ની નકલ
બેન્ક એકાઉન્ટ નંબર
મોબાઈલ નંબર
ઈમેલ આઇડી
એફડીઆર માટેની હાલની શરતો મુજબ ફિક્સ ડિપોઝિટ પર લાગુ થતા તમામ દસ્તાવેજો....
💥 Baroda Tricolor Deposit Scheme.
👉 Baroda Tricolor Deposit Scheme.
There are many nationalized banks in our country, Bank of Baroda also provides pension loans, in addition to this, Bank of Baroda has launched a savings scheme for its customers, which is called Baroda Tiranga Deposit Scheme. And also gives good returns, apart from this it also gives other benefits about which we will get detailed information about Baroda Triranga Deposit Scheme here through the article, so every reader is kindly requested to read the article till the end and share the necessary information further..
👉 What is Baroda Tricolor Deposit Scheme?.
Bank of Baroda R deposit scheme customer can deposit money for two periods 444 days and 555 days special term deposit has been introduced bob bank has started a new scheme for their customers on 15th August the second day ice cream was released in this scheme Customers will get interest on the money deposited under the Special Domestic Retail Term Deposit Scheme. According to BOB, the money deposited in the bank under this scheme will get 6 percent interest, while the senior citizens will be given a maximum interest of 0.50 percent. Note that Pebble is depositing 0.15%. will get more interest from.
👉 Benefits eligible under Cam.
There are many benefits under this scheme including high interest rates, safe investment and good returns which are as follows.
👉 According to Bank of Baroda, 6 percent interest will be earned on deposited rupees under this scheme.
Senior citizens will be given maximum interest of 0.50 percent.Non cable deposit and zero post will get more than 15% interest.
5.75% interest on 444 days FD under Baroda Triranga Depositor Scheme.
On 555 days FD you will get six percent interest while senior citizens will get more return under this scheme you will get 0.50 percent more interest under this scheme..
Senior citizens are getting 6.25% interest on 444 day FD and 6.50% interest on 555 day FD..
Baroda Tiranga Depositor Scheme will be applicable in all branches of BOB till 31. 12. 2022 so if everyone wants to avail the benefit of this scheme immediately then contact the nearest BOB branch..
👉 Eligibility for availing the scheme.
Account in own name should be in Bank of Baroda branch.
In cases of joint bank accounts, benefits will also be available.
In the name of any institutions which are eligible to open a term deposit account as per bank regulations.
👉 How to Apply BOB Tricolor Deposit Scheme Yojana Online.
👉 https://www.bankofbaroda.in/
To avail this scheme you can also apply online for which you have to follow certain steps and follow which are as follows.
👉 List of documents required for Bank of Baroda Tricolor Deposit Scheme.
Copy of Aadhaar Card.Bank Account Number.
Mobile number.
Email Id.
All documents applicable to Fixed Deposit as per existing conditions for FDR.